19 February 2015

SUKANYA SAMRUDHDHI YOJANA.

 સુકન્યા સમ્રુધ્ધિ યોજનાની માહિતી.
આભાર- હિરેનભાઇ પટેલ શિક્ષક ગ્રુપ

 














15 February 2015

પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી

હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
JANUARY 6, 2015 ONLINE-JINDAGI LEAVE A COMMENT
ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.
પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ
શા માટે જરૂરી છે આધાર
સરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને આધાર કાર્ડ બનાવવું પડશે.
શા માટે થતું હતું મોડુ
ઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું હતું. અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.
સ્ટેપ-1 પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો
સૌથી પહેલા

પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટની વેબ ઓપન કરવા અહીં ક્લિક કરો.

 પેજ પર register nowની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે.
સ્ટેપ-2 લોગિન કરો
ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો. ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો. લોગિન થયા બાદ તમારે એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું.
સ્ટેપ-3 વિકલ્પ પસંદ કરો
જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી ભરવા. એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે.
સ્ટેપ-4 કૌટુંબિક વિગતો ભરવી
તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો. ત્યાર બાદ આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે. ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.
સ્ટેપ-5 ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવો
‘વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર ‘પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ’ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો સમય બુક કરવો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો.
જો આપણે એકવાર તમામ પુસ્તક ડાઉનલોડ કરી લઇએ તો ગમે ત્યારે તે વાંચી શકાય છે. મુસાફરી દરમિયાન પણ ઉપયોગી બને છે. શાળા સિવાયના સમયમાં જરુર પડે ત્યારે ખૂબ ઉપયોગી થાય છે.

   1   ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  2   ધોરણ-1થી12ના તમામ પુસ્તક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.

   ધોરણ-1ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

  ધોરણ-2ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-3ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-4ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-5ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-6ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-7ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-8ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-9ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-10ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-11ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-12ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
 
     રોજગાર સમાચાર ડાઉનલોડ ગુજરાતીમાં કરો.

     Latest Rojgar Samachar (Gujarati) Downlode hare clik.

શું તમારો ફોન ખોવાઇ થયો છે? તો આવી રીતે Deactivate કરી શકો છો

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપની સિક્યુરિટીને લઇને અવારનવાર વિવાદ સર્જાતા રહે છે. હાલમાં આ ઇંસ્ટંટ મેસેજિંગ એપ વિશે સમાચાર આવ્યા હતા કે કોઇપણ યુઝર એક ટુલ્સની મદદથી તમારા વોટ્સએપને ટ્રેક કરી શકે છે. વોટ્સએપ ભલે તમને સુરક્ષાની ટિપ્સ આપે પરંતુ જો તમારો ફોન ચોરી થઇ ગયો હોય અથવાતો ખોવાઇ ગયો હોયતો કોઇ પણ વ્યક્તિ તમારા પર્સનલ મેસેજને વાંચી શકે છે. તમારા ચોરી થયેલા અથવા...તો ખોવાયેલા ફોનમાં થોડી જહેમત બાદ પણ વોટ્સએપને ડિએક્ટિવેટ કરી શકાય છે. Divyabhaskar.com તમને જણાવી રહ્યુ છે વોટ્સએપને ડિએક્ટિવેટ કરવાની ટીપ્સ

સ્ટેપ 1: સૌથી પહેલા સિમકાર્ડને બંધ કરાવો
વોટ્સએપ કંપનીએ પોતાના ઓફિસિયલ બ્લોગમાં આ જાણકારી આપી હતી કે કોઇ પણ રીતે વોટ્સેપ એકાઉંન્ટને બીજા ફોનથી પણ ડિએક્ટિવેટ કરી શકાય છે. જેના માટે સૌ પ્રથમ ફોન ખોવાયેલા ફોનનું સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવો, જેથી કોઇ પણ વેરિફિકેશન કોડ અથવાતો કોલ એ સિમકાર્ડ પર નહી જાય

સ્ટેપ 2: એક અન્ય વોટ્સએપ એકાઉન્ટની જરૂર પડશે
એક વખત સિમને ડિએક્ટિવેટ કર્યા બાદ યુઝર્સને એજ નંબરથી બીજા વોટ્સએપ એકાઉન્ટની જરૂર પડશે. જોકે જરૂરી છે કે એજ નંબરથી એકાઉન્ટ બનાવો કારણ કે વેરિફિકેશન પણ એજ નંબર ઉપર થાય. જો કે આ પ્રોસેસ થાડી લાંબી છે પરંતુ ખોવાયેલા ફોનમાં વોટ્સએપ ડિએક્ટિવેટ કરવા માટે માત્ર આ એક જ ઉપાય છે. વોટ્સએપમાં એક વારમાં માત્ર એક જ નંબર એક્ટિવેટ કરી શકે છે.

સ્ટેપ 3: તમારા મેસેજ અને ફોટોઝને ડિલીટ કરો
વોટ્સએપ બીજા નંબર પર એક્ટિવેટ થતાજ એપ ફોલ્ડર તમારા ફોનમાં સેવ થશે. તેમાં સૌથી પહેલા ફોટોઝ અને તમામ બેકઅપને ડિલીટ કરીદો
એક ડોકટર પોતાની હોસ્પીટલ પર એક અંગત મિત્ર સાથે વાતો કરી રહ્યા હતા. થોડા સમય પછી એક દર્દી ડોકટરની ચેમ્બરમાં આવ્યો. ડોકટરે મિત્ર સાથેની વાત અટકાવીને દર્દીને તપાસ્યો અને પોતાની પાસે જ હતી તે દવા દર્દીને આપીને કહ્યુ , " ભાઇ , આ દવા મોઢામાં મુકીને તરત જ ગળે ઉતારી જજો. વધુ સમય મોઢામાં નહી રહેવા દેતા."
દર્દી ગયો એટલે બંને મિત્રો ફરીથી વાતે વળગ્યા. હજુ તો વાત આગળ ચાલે એ પહેલા બીજો દરદી ચેમ્બરમાં દાખલ થયો. ડોકટરે એને પણ તપાસી અને દવા આપી. દવાની સાથે સાથે એક સલાહ પણ આપી. " ભાઇ , આ દવા મોઢામાં મુકીને થોડીવાર ચગળજો અને પછી એને ગળે ઉતારજો."
ડોકટરનો મિત્ર વિચારે ચડ્યો કે બંને દર્દીઓને દવા લેવા માટેની જુદી જુદી સલાહ કેમ આપી ?
એમણે પોતાના મિત્રને જ આ પ્રશ્ન પુછ્યો એટલે મિત્રએ સ્પષ્ટતા કરતા કહ્યુ , " અરે દોસ્ત એમાં એવું છે કે પહેલા દર્દીને મેં જે દવા આપી એ ખુબ જ કડવી હતી એટલે જો મોઢામાં રહે તો આખું મોઢું કડવું થઇ જાય અને બીમારીની સ્થિતીમાં બીચારો વધુ દુ:ખી થાય. બીજા દર્દીને જે દવા આપી એ મીઠી હતી એટલે એ જો મોઢામાં રાખી મુકે તો બધે જ મીઠાશ ફેલાઇ જાય અને આ મીઠાશની મજામાં બિમારીનું દુ:ખ થોડું હળવું થાય."
મિત્રો, આપણા જીવનમાં પણ દવા જેવી જ કડવી અને મીઠી અનેક ઘટનાઓ સતત બનતી રહે છે. કડવી ઘટનાને ગળી જઇએ મતલબ કે ભુલી જઇએ અને મીઠી ઘટનાને ચગળીએ મતલબ કે વાગોળીએ તો વિપરિત પરિસ્થિતીમાં પણ જીવન જીવવાની મજા આવશે.






JBBK




એક માણસ રેસ્ટોરેન્ટ માં દાખલ થયો પાછળ પાછળ એક શહામૃગ પણ આવ્યું માણસે જઈ ને ઓર્ડર આપ્યો ...એક પ્લેટ ગાંઠીયા જલેબી. બે કચોરી...અને કડક મીઠી સ્પે. ચાહ ...અને પાછળ શહામૃગ તરફ ફરી ને તને શું ખાવું છે ...શાહ મૃગ કિયે જે તમે ઓર્ડર આપ્યો ઇજ ...
થોડી વાર પછે વેઈટર બીલ લઇ ને આવીયો ...સાહેબ ૬૦ રૂપિયા ને ૮૦ પય્સા
 માણસે ખિસ્સા માં હાથ નાખી ને એક્જેક્ટલી ૬૦ રૂપિયા અને ૮૦ પય્સા કાઢી વેઈટર ને આપીયા ..
વળી બીજા દિવસે પણ માણસ આવીયો એજ ઓર્ડર આપીયો ...શહામ્રુગ પણ સાથે આવ્યું ...એમજ પાછુ વળી ને શહામ્રુગ ને પૂછ્યું અને શહામૃગે પણ એજ બોલ્યું કે જે તમે ઓર્ડર આપીયો ઇજ ...અને વળી બીલ આવ્યું ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો અને બીલ હતું એટલાજ ૬૦ રૂપિયા અને ૮૦ પય્સા નીકળિયા..
આવો જ શિરસ્તો આમજ ત્રણ ચાર દિવસ ચાલ્યો...
વળી એક દિવસ માણસ આવીયો રેસ્ટોરેન્ટ માં અને વેઈટરે એને જોતાજ પૂછ્યું
 કેમ સાહેબ દરવખત ની જેમજ ઓર્ડર માં એક પ્લેટ ગાંઠીયા જલેબી બે કચોરી અને સ્પે.ચહા જ ને..?
માણસ કિયે ના આજે મારે શનિવાર નો ઉપવાસ છે ...એક પ્લેટ ફરાળી ચેવડો...બે માવાના ગુલાબ જાંબુ ને એક સ્પે. બદામ વાળું દૂધ ....તરતજ શહામ્રુગ બોલ્યું મારા સાટું પણ ઇજ .
વેઈટર બીલ લઇ ને આવીયો ૧૦૫ રૂપિયા અને ૫૦ પય્સા...અને હંમેશ મુજબ માણસે ખિસ્સામાં હાથ નાખી ને તરત બહાર કાઢ્યો અને ગણ્યા વિનાજ વેઈટર નાં હાથમાં મુકીયા ..વેઈટરે ગણ્યા તો એક્જેકટ ૧૦૫ રૂપિયા અને ૫૦ પય્સા ..
હવે વેઈટર નાં આશ્ચર્ય નો પાર નો રહ્યો....એને માણસ ને પુછીજ નાખ્યું કે તમે ખિસ્સામાં હાથ નાખી ને કાઢો છો તો એક્જેક્ટલી બીલ જેટલાજ રૂપિયા કેવીરીતે નીકળે છે...
માણસ કિયે હું અમુક વરસ પહેલા ઘરનું માળિયું સાફ કરતો હતો ત્યારે મને એક પીતળ નો અલ્લાઉદીન નાં ચિરાગ નીકળ્યો અને ઘસી ને સાફ કર્યો તો એક જીન નીકળ્યું અને મને બે વરદાન લેવાનું કહ્યું ...
તો પહેલું વરદાન મેં એ માંગ્યું કે હું જે ખરીદું એનું બીલ હોઈ એક્જેક્ટલી એટલા રૂપિયા મારા ખિસ્સા માંથી દરેક વખતે નીકળે...કાર ખરીદું તો કાર જેટલા ....કપડા ...કે સોનું ખરીદું તો એના બીલ જેટલા...
વેઈટર કિયે વાહ સાહેબ તમે તો બહુ હોશિયાર ...બીજા હોઈ તો દસ વિશ લાખ માંગે ...પણ તમે તો આખી જિંદગી ભર નો બંદોબસ્ત કરી લીધો...પણ આ શાહામૃગ નું વળી શું છે....
માણસે મોટો નિશાસો નાખી ને બોલ્યો ....જાવા દે ને ભાઈ ..પણ તે પૂછ્યું એટલે કહું છું ....બીજા વરદાન માટે મને શું ઈંગ્લીશ નું ભૂત વરગીયું કે મેં ઈંગ્લીશ માં કીધું ....give me one tall chick with long legs who accompanies me wherever I go and agrees with everything I say".....
મોરલ : માણસ નું મગજ ત્યાંસુધી બ્રિલિયન્ટ હોઈ છે પણ જ્યારે સ્ત્રી વિશે વિચારવાનું શરુ કરે છે ત્યારે એનું મગજ બ્હેર મારી જાય છે....




JBBK






હું અમદાવાદ થી મુંબઈ જતો હતો.
એ ટ્રેન ના રીઝર્વેશન કોચ માં મારી સામે ગુમસુમ બેઠી હતી.
એનો ચહેરો જોઈને એના મન માં રહેલો ડર સાફ જણાઈ આવતો હતો કે જાણે હમણા ટીસી આવીને પકડી લેશે તો?
થોડીક વાર સુધી પાછળ વળીને ટીસી ને આવવાની રાહ જોઈ રહી હતી.
કદાચ વિચારતી હતી કે થોડાક પૈસા આપીને મનાવી લઈશ. જોઇને તો એમ લાગતું હતું કે જનરલ ડબ્બા માં બેસી નહિ શકી હોય એટલે અહી આવી ને બેસી ગઈ.
કદાચ લાંબી મુસાફરી પણ નઈ કરવાની હોય, સામાન ના નામ પર એના ખોળામાં ફક્ત એક નાની બેગ હતી.
મેં ખુબ કોશિશ કરી પાછળ થી એને જોવાની, કદાચ એનો ચહેરો સ્પષ્ટ દેખાઈ જાય પણ દર વખતે હું અસફળ રહ્યો.
ત્યાર બાદ થોડીક વાર પછી એ પણ બારી પર હાથ ટેકવીને સુઈ ગઈ અને હું પણ મારુ પુસ્તક વાંચવા લાગ્યો.
લગભગ ૧ કલાક પછી ટીસી આવ્યો અને એને ઊંઘ માંથી જગાડી.
 "ક્યાં જવું છે બેટા"
અંકલ નડિયાદ જવું છે
"ટીકીટ છે?"
ના અંકલ, જનરલ ની છે પણ ત્યાં ચઢી ના શકી એટલે અહી બેસી ગઈ.
 "તો પછી ૫૦૦ રૂપિયાનો પેનલ્ટી ચાર્જ ભરવો પડશે."
ઓહ પણ મારી પાસેતો અંકલ ૧૦૦ રૂપિયા જ છે.
 "એતો યોગ્ય નથી બેટા, પેનલ્ટી તો ભરવી પડશે."
સોરી અંકલ હું આગળ ના સ્ટેશન થી જનરલ માં જતી રહીશ, મારી પાસે સાચ્ચેજ પૈસા નથી... થોડીક ઉપાધી આવી ગઈ એટલે ઉતાવળ માં ઘરે થી નીકળી ગઈ. અને વધારે પૈસા લેવાનું ભૂલી ગઈ,, એટલું બોલતા બોલતા એ રોવા લાગી.
ટીસી એ એને માફ કરી અને ૧૦૦ રૂપિયા માં એને નડિયાદ સુધી રીઝર્વેશન કોચ માં બેસવાની પરમીશન આપી.
ટીસી ના જતાજ એને પોતાના આંસુ લુચ્છ્યા અને આમ તેમ જોવા લાગી, કે કોઈ એને જોઇને એની ઉપર હસતું નથી ને?
થોડીવાર પછી એને કોઈને ફોન કર્યો અને કહ્યું કે એની પાસે બિલકુલ પૈસા નથી. નડિયાદ સ્ટેશન પર ગમેતે કરીને કોઈરીતે પૈસા નો બંદોબસ્ત કરી આપે નહીતર એ સમયસર ગામ નહિ પહોચી શકે.
મારા મનમાં ઉથલ પુથલ થઇ રહી હતી, કોણ જાણે એની માસુમિયત જોઇને એની તરફ મન આકર્ષાતું હતું.
મન કરતુ હતું કે એને પૈસા આપું અને કહું કે ચિતા ના કર,, અને રડીશ નહિ, પણ એક અજાણી વ્યક્તિ માટે આવું કરવું થોડું અજીબ લાગે તેવું હતું.
એના ચહેરા પરથી લાગતું હતું કે સવારથી એણે કઈ ખાધું કે પીધું પણ નઈ હોય. અને હવે તો એની પાસે પૈસા પણ નહોતા...
ખુબ મનોમંથન બાદ અને આ ઉપાધી માં જોઈને મેં કોઈ ઉપાય શોધવાનું વિચાર્યું. જેમાં હું એની મદદ પણ કરી શકું અને ફલર્ટ જેવું પણ ના લાગે.
પછી મેં એક કાગળ લીધો અને એમાં એક મેસેજ લખ્યો...
 ..."ગણા સમયથી તમને હેરાન થતા જોઈ રહ્યો છું, જાણું છું કે એક અંજાન છોકરા તરફથી આ રીતે તમને નોટ (મેસેજ) મોકલવાનું અજીબ પણ હશે અને કદાચ તમારી નજર માં ખોટું પણ. પરંતુ તમને આ રીતે હેરાન થતા જોઇને મને મનમાં બેચેની થાય છે માટે આ મેસેજ સાથે ૧૦૦૦ રૂપિયા મોકલું છુ. તમને કોઈ ઉપકાર ના લાગે એ માટે મારું એડ્રેસ પણ મોકલું છું. જયારે તમને યોગ્ય લાગે ત્યારે મારા એડ્રેસ પર પૈસા પાછા મોકલી શકો છો. છતાં સાચું કહું તો હું નથી ઈચ્છતો કે તમે પૈસા પાછા આપો...
લી. અંજાન મુસાફર...
એક ચા વાળાની જોડે નોટ અને પૈસા મોકલાવ્યા, અને ચા વાળાને કહ્યું કે આ નોટ મેં મોકલી છે એ એણે જણાવે નહિ.
નોટ મળતાજ એને ૨-૪ વાર પાછળ વળીને જોયું કે કોઈ એની તરફ દેખતું હોય તો ખબર પડી જાય કે નોટ કોને મોકલી છે.
પણ હું તો નોટ મોકલીને તરતજ મોઢા પર ચાદર નાખીને સુઈ ગયો હતો. થોડીવાર પછી ચાદર નો છેડો હટાવીને જોયું તો એના મુખ પર થોડી રાહત જણાતી હતી. એની આંખોની ચમકે મારું દિલ એની તરફ ખેચી લીધું હતું.
પછી ચાદર નો છેડો હટાવી ને થોડી થીડી વારે હું એને જોઈ રહ્યો હતો. એવામાં ખબરજ ના પડી ક્યારે આંખ લાગી ગઈ અને હું સુઈ ગયો.
જયારે ઉઠ્યો અને જોયું તો એ ત્યાં નહોતી. ટ્રેન નડિયાદ સ્ટેશન પરજ ઉભી હતી અને એની સીટ પર મુકેલા કાગળ માં ટૂંકી નોટ લખેલી જોઈ. મેં તરતજ ત્યાં જઈને એ નોટ ઉઠાવી જેમાં લખ્યું હતું.
----------------
Thank you મારા અંજાન મુસાફર...
તમારું આ અહેસાન હું જીવનભર નહિ ભૂલું.
મારી 'માં' આજે મૃત્યુ પામી છે. એમનું મારા સિવાય બીજું કોઈ નથી માટે ખુબ ઉતાવળ માં ઘરે જઈ રહી છું. આજે તમારા આ પૈસાથી હું સમશાન જતા પહેલા મારી માં નો ચહેરો છેલ્લી વાર જોઈ શકીશ. એમની બીમારી ના કારણે એમના મૃત શરીર ને વધુ સમય ઘરમાં રાખી શકાય તેમ નથી.
આજથી હું તમારી કર્જદાર છું. બને એટલું જલ્દી તમારા પૈસા પરત આપી દઈશ.
----------------------
એ દિવસ થી એની આંખો અને એની સોમ્યતા મારા જીવનનો જાણે એક ભાગ બની ગઈ.
હું રોજ પોસ્ટમેન ને પૂછાતો હતો કદાચ કોઈ દિવસ એનો કોઈ લેટર આવી જાય..
આજે એક વર્ષ પછી એની ટપાલ મળી...
જેમાં લખ્યું હતું,
-----------------------
તમારો કર્જ ચુકવવા માંગું છું. પણ લેટર મારફતે નહિ તમને મળીને...
નીચે મળવાની જગ્યા નું સરનામું લખ્યું હતું.
અને અંતમાં લખ્યું હતું,
અંજાન મુસાફર.....

12 February 2015

શુ તમારા નોકરીના નિમણૂક પત્રમાં હિંદીની પરીક્ષા પાસ કરવાની સુચના લખેલ છે ? હિંદીની પરીક્ષા પાસ કરવા નીચેની વેબ પરથી માહિતી મેળવો. અથવા તેમાં આપેલા ફોન નંબર પરથી માહિતી મેળવી શકો છો.

ગુજરાત વિદ્યાપીઠની વેબ માટે અહીં ક્લિક કરો.

 હિંદી વિનીતની માહિતી માટે સંસ્ક્રુત ભુષણની વેબ માટે અહીં ક્લિક કરો.

વેબ પરથી માહિતી બરાબર ના મળે તો તેમાં આપેલા ફોન નંબર પરથી માહિતી મેળવી શકો છો.

મિત્રો આપણા ઓર્ડરમાં હિંદી પાસ કરવાનુ લખેલું જ હોય તો નજીકની હાઇસ્કૂલમાં તપાસ કરજો કદાચ ત્યાં આવી પરીક્ષા લેતાં હોય છે. 
રેશનકાર્ડ માટે ફરિયાદ કરવા માટે.

જો તમારી પાસે મોબાઈલ નંબર હોઇ તો નીચે પ્રમાણે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી તમે ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકો છો. જો મોબાઈલ નંબર ના હોઇ તો તમે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ડાયલ કરી ફરીયાદની નોંધણી કરાવી શકો છો.


તમે ઓનલાઈન ફરીયાદની નોંધણી કરવા અહીં ક્લિક કરો. 


 
AAPAKO AAPAKI ISLAMIC BIRTH DATE PATA NA HO TO NICHE CLIK KARAKE PATA LAGAYE.


islamic birth day pata karne ke liye yanha klik kare.
અદાલતો શા માટે ? સરસ માહીતી માટે નીચે ક્લિક કરો.

 
ગુજરાત હાઇકોર્ટ્ની વેબ માટે અહીં ક્લિક કરો.

  બજારમાં ગ્રાહક માટે અગત્યની વેબ.

ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય?

આપનો જિલ્લો પસંદ કરો અને તમારી સૌથી નજીકની જિલ્લા ફોરમની માહિતી મેળવો.
આપ ઇ મેલથી પણ ફરિયાદ કરી શકો છો.

ગ્રાહક તકરાર ફરિયાદ નોંધાવવા અહીં ક્લિક કરો.

ટ્પાલથી ફરિયાદ કરવા માટે.

વિભાગનું સરનામું

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન,
ગુજરાત રાજ્ય.
“ગ્રાહક ભવન”, ગોતા ચાર રસ્તા,
એસ. જી. હાઈવે, ગોતા, અમદાવાદ – ૩૮૦ ૦૬૦
ગુજરાત
ફોન: ૦૨૭૧૭-૨૪૧૬૧૪
ફેકસ: ૦૨૭૧૭-૨૪૧૬૧૪
ઇમેઇલ: cdrcgujaratstate@gmail.com
તમામ શાળાઓની માહિતી નીચેની લિંક પરથી મળી રહેશે.

કોઇપણ શાળાની માહિતી ONLINE જોવા અહીં ક્લિક કરો.

કોઇ પણ બે સ્થળ વચ્ચેનું અંતર

અમુકવાર બે ગામ કે શહેર વચ્ચેનું અંતર જાણવા ઘણી મુશ્કેલી પડે છે માટે કોઇ પણ બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા નીચે ક્લિક કરો.
પ્રવાસમાં આવી માહિતી ખૂબ ઉપયોગી થાય છે.

  કોઇ પણ બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા અહીં ક્લિક કરો.
 આપણા ગામની નજીકના શહેરોના કિલોમીટર જાણો. ટેલીફોન કોડ નંબર જાણો. લઘુત્તમ તથા મહત્તમ તાપમાન છેલ્લા ત્રણ દિવસનુ જાણો. જો તમે તમારા ઘરને ONLINE રજિસ્ટર કરવા માગતા હોય તો ગામની માહિતી ખૂલ્યા બાદ add your house માં તમારી વિગત ભરી તમારા ઘરનું લોકેશન સિલેક્ટ કરો. લગભગ બધી માહિતી મળી જાય છે.

તમારા ગામની માહિતી ONLINE જોવા અહીં ક્લિક કરો.

8 February 2015


  ભારતની નવી શિક્ષણનીતિ ઘડવામા આપનુ કોઇ સારુ સૂચન (સલાહ) હોય તો  ફેસબુક જેવી my Gov એપ માં જોડાવા અહીં ક્લિક કરો.

ઉપરની વેબમાં Sign upમાં પ્રથમ તમારી વિગત ભરવી પડશે.
ભારત સરકારની નવી જાહેરાતો જાણવા માટે ખૂબ ઉપયોગી છે.
તમે ફોર્મ નંબર -6 ઓનલાઇન ભરવા માંગતા હોય તો નીચેના સ્ટેપ અનુસરો. આભાર અલ્પેશભાઇ.

B.L.O MITRO MATE AGATYANI POST....
HOW TO FILL ONLINE FORM NO.6 ????
FOLLOW THIS STEPS...
Step 1:
Visit the ECI website here – http://eci.nic.in/
In ‘Online Voter Registration’ tab, there are five options – Form 6, 6A, 7, 8 & 8A. For inclusion of names in the electoral roll, you need to go to Form 6.
You may alternatively go to http://eci-citizenservices.nic.in/
Step 2:
Enter your phone number and click on proceed. Wait for a minute and you will receive a message in your mobile phone (you may feel that nothing is happening after you click, but don’t keep clicking – you just need to wait).
Step 3:
Enter the verification code you just received on your mobile phone and click on proceed. Wait for a moment and you will see the following screen.
Here, you need to select your state, district and assembly constituency. Now you can enter your full name, surname, sex, place of birth and village/town. Name, Sex and village/town fields are mandatory. Please refer the guidelines for instructions about surname and place of birth. You may leave the Regional Language fields blank.
Click on save and wait. After a little while, you will see continue button – click there.
Step 4:
You will shortly receive a message mentioning the following:
You have been registered as a new user with User ID: [your phone number] And Password:[your phone number]. You application is saved with Application ID: [An unique ID].
Step 5:
You will be presented with the detailed Form 6. Fill in all the details such as your name, place of birth, present address and details of family members who are already registered in the same constituency. Now upload your latest photograph (which you use for official purpose) along with proof of age and residence.
Step 6:
Click on Submit button and you are done! You can preview your form by logging to the ECI website and also track your status. If anything goes wrong in between, then also you can login to the ECI website and fill out a fresh application.
Normally within next few days, an election commission representative will visit your home to verify your address and details submitted at the time of registration. After that you will receive your voter ID card at your home. In normal circumstances you won’t need to visit the ECI office, but in cases where someone objects your claim of becoming a voter, you may be called at the office of electoral officer.
FOR MORE USEFUL UPDATES VISIT " Only Education Group "  THANKS ALPESHBHAI.

મતદારયાદી ડાઉનલોડ

જો તમારે મતદારયાદી ડાઉનલોડ કરવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો.

સ્ટેપ-1 નીચે ક્લિક કરો.
    તમારા બુથની નવી લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ઉપરની વેબ ખૂલ્યા બાદ

સ્ટેપ-2      સૌ પ્રથમ  જિલ્લો પસંદ કરો.

સ્ટેપ-3    હવે તમારી વિધાનસભા સીટ પસંદ કરો.

સ્ટેપ-4    વિધાનસભા સીટ પસંદ કરો એટલે વિધાનસભા સીટના તમામ બુથની યાદી આવી જશે.

સ્ટેપ-5  તમામ બુથના છેલ્લા ખાનામાં SHOW લખેલુ છે તેના પર ક્લિક કરો તમારા બુથની મતદારયાદી પીડીએફમાં ડાઉનલોડ થઇ જશે.  
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1 આપને મળેલ PRAN KIT ને
ખોલી તેમાંથી એક બંધ કવર
ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે
મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password)
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને
આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ
વેબસાઈટ લિંક પર ક્લીક કરો

વેબસાઈટ ઓપન કરવા અહીં ક્લીક કરો.

પગલું - 3
વેબસાઈટની ડાબી બાજુના Subscribers
પોપઅપ મેનુમાં User Id
ના ખાનામાં ૧૨અંકનો પગલા 1
માં બતાવેલ પ્રાણ નંબર અને
Password ના ખાનામાંઆઈ પાસવર્ડ
લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept
બટન પર ક્લીક કરવાનું કહેશે.
ત્યારબાદ આપનો પાસવર્ડ
બદલવાનું કહેશે. તે માટે
હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે
ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે
વાર લખી અન્ય ખાના ભરી ક્લીક
કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર
અને આપના નવા પાસવર્ડથી લોગીન
થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ
બીજા Account Details માં જઈને Personal
Details,Statements Of Holding ,Statements Of
Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ
કરી શકોછો.

7 February 2015

હાલના સમયમાં સ્વાઇન ફ્લૂ એ સૌના નાકમાં દમ લાવી દીધો છે. તેના વિશે અંગ્રેજી ભાષામાં માહિતી મેળવવા નીચેની ઇમેજ ડાઉનલોડ કરો.












 
હાલના સમયમાં સ્વાઇન ફ્લૂ એ સૌના નાકમાં દમ લાવી દીધો છે. તેના વિશે નીચેની માહિતી મેળવો. આ માહિતી મોકલવા બદલ પ્રવિણભાઇ ઝાલા સાહેબનો આભાર.

હિંદી ભાષામાં માહિતી મેળવા અહીં ક્લીક કરો. MS WORD FILE
હિંદી ભાષામાં માહિતી મેળવા અહીં ક્લીક કરો. UPACHAR MS WORD

ગુજરાતીમાં માહિતી મેળવવા માટે નીચેની ઇમેજ ડાઉનલોડ કરો.