22 April 2017

તમને ખબર છે ને કે તમારો દિકરો

બકુડો :  પાપા કાલે ટીચરે kulfi 🍦 માંગી છે

પાપા :  પણ બેટા પહોંચતા સુધીમાં તો પીગળી જશે, હું કાલે ટીચરના ધરે આપી આવીશ, નજીક જ તો રહે છે

બીજે દિવસે પાપા ટીચરના ઘરે kulfi લઇને પહોંચી ગયા, લો ટીચર 🍦kulfi

ટીચર : પણ આ શેના માટે ?

પાપા : તમે ગઇકાલે મારા દિકરા પાસે મંગાવી હતી ને એટલે

ટીચર :  તમને ખબર છે ને કે તમારો દિકરો બોબડુ બોલે છે, મેં school fee મંગાવી હતી,🍦 kulfi નહીં

16 April 2017

નિર્દોષતા

ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે "નિર્દોષતા" છે,

જયા સુધી કોઈપણ કાર્યમાં તમારો
"ભાવ નિર્દોષ" છે
ત્યાં સુધી
ઈશ્વર તમારી સાથે જ છે.......
     

13 April 2017

લોકો વખાણ તસ્વીરના કરે છે ...

વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે ...

આખી જીન્દગી બોજ. ઉઠાવ્યો  ખીલ્લીએ ...

અને લોકો વખાણ તસ્વીરના કરે છે ...

*अबकी बार सरकारी स्कूल*

*सरकारी स्कूल*
सुन ले पिंकी-बबलू-राजू
सुन ले  -------प्यारे रमेश !
अबकी बार ----लेना तुम
सरकारी स्कूलों में प्रवेश !!

निशुल्क मिलते कपड़े यहाँ
निशुल्क -- स्वादिष्ट भोजन !
उच्च योग्यताधारी विशेषज्ञ
पढ़ाते यहाँ पर ---- गुरुजन !!

छात्रवृत्ति - गणवेश मिलती
मिलती है पात्र को साइकिल !
हर परीक्षा -- निशुल्क होती
नहीं देना पड़ता -- कोई बिल !!

साफ - सुथरा माहौल यहाँ
और पृथक-पृथक शौचालय !
बड़े-बड़े मैदान है  - रखते
ये ------- सरकारी विद्यालय !!

होती --- स्वस्थ प्रतियोगिता
नहीं कभी --किसी की निंदा !
आजादी -- इतनी मिलती है
जैसे नभ में उड़े  -- "परिंदा" !!

पैसा कुछ भी खर्च ना होगा
ना होगा कोई - घर में क्लेश !
अबकी बार ----  लेना तुम
सरकारी स्कूलों में --- प्रवेश !!

*अबकी बार सरकारी स्कूल*

अबकी बार सत्र 2017-18 के लिए कक्षा 1से12 तक के बच्चों के प्रवेश हेतु
अपने बच्चों, भाइयों, बहिनों को राजकीय विद्यालयों में प्रवेश दिलायें

विशेष सुविधाएं:-

1 :- उच्च योग्यताधारी एवं विषय विशेषज्ञों द्वारा गुणवत्तापूर्ण शिक्षणकार्य।
2:-सभी कक्षाओं की पुस्तकें निःशुल्क उपलबध।
3:- कक्षा 1 से 8 तक शिक्षण शुल्क मुक्त।
4:- परीक्षा शुल्क से मुक्त।
5:-9th कक्षा की छात्राओं को निःशुल्क साईकिल वितरण।
6:-स्काउट गाइड, NSS, की सुविधाए।
7:- SC,ST को छात्रवृति देय।
8:- OBC व SBC को छात्रवृति देय।
9:- विकलांगो को विशेष सुविधाएं जैसे छात्रवृति, विकलांगता से सम्बन्धित उपकरण देय और विद्यालयों में रेम्प की सुविधा आदि।
10:- दूर से आने जाने वाले विद्यार्थियों को ट्रांसपोर्ट भत्ता देय।
11:- सत्र पर्यन्त पाठ्य सहगामी कियाओं का आयोजन।
12:- खेल मैदानों व खेल उपकरणों की उपलब्धता।
13:- बालक व बालिकाओं के लिए पृथक टॉयलेट की उपलब्धता।
14:- सत्र पर्यन्त RWHS योजना द्वारा मीठे पानी की उपलब्धता।
15:- गुणवत्तापूर्ण मध्याह्न भोजन MDM की उपलब्धता।
16:- सप्ताह में एक दिन फल देय।
17:- सत्र पर्यन्त सृजनात्मक एवं व्यक्तित्व विकास हेतु प्रतियोगिताओं का आयोजन।
18:- बालिकाओं के सर्वांगीण विकास लिए अलग से मीना मंच ।
19:- सत्र पर्यन्त हवादार कमरों, पंखों, दरीपट्टी, स्टूल बैंच और अन्य भौतिक सुविधाएं उपलब्ध।
20:- निशुल्क कंप्यूटर शिक्षा
21:- वर्ष में दो बार मेडिकल चेकअप ।
22:- प्रतिभावान बालक बालिकाओं को लैपटॉप, बालिकाओं के लिए स्कूटी व गार्गी पुरस्कार ।
23:-  कमजोर छात्रों के लिए  रेमेडियल क्लासेज का आयोजन ।
24:- और भी कई योजनाएं जो केवल सरकारी विद्यालयों में ही उपलब्ध ।

एक बार प्राइवेट का मोह छोड़कर राजकीय विद्यालयों का रुख कीजिए। सरकारी शिक्षकों सेवा का मौका दे।

मेरे सभी शिक्षक साथियों से विनम्र अनुरोध है की ये सन्देश दूर दूर तक फैला दो ।


"पढ़ेगा भारत तो बढ़ेगा भारत "
" प्राइवेट का मोह छोड़ो,
सरकारी से नाता जोड़ो "!!

प्रवेश प्रारम्भ हो चुके हैं ......

तो फिर .........
आओ चलें सरकारी स्कूल..

12 April 2017

હે, માનવ ! તુ...

હે , 
માનવ !
તુ...

શિયાળે ઠરી જાય,
ઉનાળે  બળી જાય,
વરસાળે પલળી જાય,
તારા  કરતાં તોજાનવર સારા
ૠતુ - ૠતુ એ આનંદે ચરી ખાય. ...

તારે. ..

A.C. માં છે ચોંટવુ ,
વાણી વિલાસ માં છે રાચવુ,
ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,

તોયે. .

ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.

ફુલ જોઈને ચુંટી લે,
ફળ જોઈને  તોડી લે,
વનમહોત્સવ ને વૃક્ષારોપણ ના નામે તુ ગજવા ભરી લે. .

કોકે  વાવ્યા તે માણ્યા ,
તારા બચ્ચા શું ભાળશે  ?

એવો કદી  વિચાર કરી લે...

જન્મ  થી મરણ સુધી તને સહારો  આ વૃક્ષો નો ,

જીવન જીવતાં સુધી પ્રત્યેક પળે ઉપકાર આ વનૌષધિ નો ,

વિકાસ ના નામે નાશ કર્યો  વનરાજી નો ,

ઓઝોન સ્તર માં પડયુ ગાબડું ને કર્યો કકળાટ ગ્લોબલ ર્વોમિંગ નો ,

તારી વૃત્તિ,  વિચાર  હંમેશા છે  સ્વાર્થ નો ...

ભાઇ,  બસ કર ...
બહુ થયુ હવે. ..

આંબો નહી તો,
લીમડો - પીપળો વાવ,
કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ...

નહિ તો. ..
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે  બળી જઇશ,
ને
ચોમાસે તરસે મરીશ...

પ્રક્રુતી  એક  વરદાન

10 April 2017

ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની

એક ડોક્ટર હતા..
હંમેશાં ખુશ રહે..

એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે
તું દરેક સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

ડોક્ટરે જવાબ આપ્યો કે, મારી દવા ઉપરથી હું
જિંદગી જીવતા શીખ્યો છું !

દવા ખાઈને નહીં પણ
દવા પાછળનું તાત્પર્ય સમજીને!

ડોક્ટરે મતલબ સમજાવ્યો કે, આપણા મોઢામાં ચોકલેટ
હોય તો આપણે ચગળ્યા રાખીએ છીએ અને
દવાની કડવી ગોળી હોય ફટ દઈને ગળેથી નીચે
ઉતારી દઈએ છીએ..

બસ આવું જ જિંદગીનું છે !

ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે
ઉતારી નાખવાની અને મજા આવે એવું હોય એને
ચગળ્યા રાખવાનુ...!!!

9 April 2017

Say Sorry ! My Son, Say Sorry ! 

છ છ કલાક સ્કુલ ને
ત્રણ ત્રણ કલાક ટ્યુસન ,
તો ય આ નોટ તારી કોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

ઘસી ઘસી ખવડાવી બદામ ,
વળી માથે તે ચોપડ્યું ઘી ,
યાદદાસ્ત માટે તે શંખપુશ્પી ની
કંઇ બાટલી પેટ માં ભરી ,
કેમ પણ કરી તને યાદ ના રહેતું લેશન ,
યાદ રાખે તુ સિરિયલ ની સ્ટોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે
બોલે નહીં પપ્પા બે ઠોકે ,
કોઇ જો પુછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાય જાય ઓકે !
મુડલેસ રહે તે મુંજી ગણાતું બાળ ,
મુડ માં રહે તે ટપોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

પંખી તો બચ્ચાં ને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાં ને આપે પીંજરું
મમ્મી તો મોર ની પ્રેકટિશ કરાવે,
થાય બાળક ને ટહુકાઓ ચીતરું,
મમ્મી ક્યાં જાણે કે
કોરી નોટબુક માં બાળ લાવ્યું છે
આખું આભ દોરી ,
Say Sorry !
My Son, Say Sorry ! 

               

જો તું સરકારી સ્કુલ માં અભ્યાસ કરીશ તો...

એક  વિદ્યાર્થી પ્રથમ દિવસ સ્કુલ માં જાય છે ત્યારે પ્રભુ ને પૂછે છે .પ્રભુ મને ભણાવવા સાથે મારા વાલી ને કઇ ચિંતા

પ્રભુ કહે ચિંતા છોડ વિધાર્થી જો તું સરકારી સ્કુલ માં અભ્યાસ કરીશ તો તારા આધારકાર્ડ ની ચિંતા શિક્ષક અને  આચાર્ય ને

તારા બેંક એકાઉન્ટ ની ચિંતા શિક્ષક અને  આચાર્ય ને

તારા પાઠ્યપુસ્તક ની ચિંતા શિક્ષક અને આચાર્ય ને

તારા ગણવેશ ની ચિંતા શિક્ષક અને આચાર્ય ને

તને બપોર નું જમવા  આપવા ની ચિંતા શિક્ષક અને આચાર્ય ની

તારા શરીર માં હિમોગ્લોબિન ની ઉણપ હોય તો હિમોગ્લોબિન ની ટેબ્લેટ આપવા ની ચિંતા શિક્ષક અને  આચાર્ય ની

  તારા આરોગ્ય ની તપાસ કરાવવા ની ચિંતા શિક્ષક અને  આચાર્ય ની

તારા  ખિચ્ચા  ખર્ચી માટે સ્કોલરશિપ ની ચિંતા શિક્ષક અને આચાર્ય ની

તને ભણાવવા ની ચિંતા પણ શિક્ષક અને આચાર્ય ની

      જો તું ન ભણ્યો તો 30% પરિણામ અને ગુણોત્સવ નાં નામે માંછલા ધોવાઈ શિક્ષક અને આચાર્ય નાં