C.C.C.ઉપયોગી

   
 
મિત્રો તમે જે મહિનામાં ITI પરીક્ષા આપી હોય તે મહીનાનું પરિણામ ડાઉનલોડ કરી તમારી પાસે સેવ રાખો.
 
 
વધુ માહિતી માટે. GTU Office - (079) 23267500,(079) 23267500, (079) 23267562
 
CCC પ્રેક્ટીકલ માટે.
 

શું તમે CCC થીયરી માટે મુંઝાઓ છો ?ઘણીવાર પ્રેક્ટીકલમાં સરળતાથી પાસ થઇ જવાય છે પણ થીયરીમાં યોગ્ય અને વધુ મટીરીયલ મળતું ના હોવાના કારણે નાપાસ થઇ જવાય છે  માટે થીયરીના જુદા જુદા  વિડીયો એક જ જગ્યાએ થી મેળવો. થીયરી માટે 9 વિડીયો ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો.
 Ccc theory video download click here.
જે મિત્રોને  પુસ્તકો વાંચવાનો કંટાળો આવતો હોય તેવા તમામ મિત્રોને જાણ કરો. 
  CCC થીયરીબુક
 
નીચેની ચાર થીયરીબુક ડાઉનલોડ કરી લો. પૂરણભાઇ તથા કલ્પેશભાઇએ કરેલી મહેનત તમને 100% થીયરીમાં પાસ કરાવશે. આ ચાર બુકમાં તમને સરળતાથી આવડે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
 
 
CCC થીયરી માટે નીચેની બુક ડાઉનલોડ કરો
 
 
 
 
 
 
CCC રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સાથેનો વિડ્યો-સૌજન્ય - એજ્યુસફર

  • GTU CCC Exam 2014 Paper Theory


સરકારી કર્મચારીઓ માટે  CCC/CCC+ની પરીક્ષાની કોમ્પ્યુટર તાલીમ માટે DOEACC તથા C-DAC ની માન્ય સંસ્થાને માન્યતા આપવાનો પરિપત્ર તથા માન્ય કેન્દ્રોની યાદી -તા.૦૭.૬.૨૦૧૪  



1.સી.સી.સી પરીક્ષામાંથી 55 વર્ષનાને મુક્તિનો પરિપત્ર-PDF


૨.સી.સી.સી.પરીક્ષાની તૈયારી માટેની બૂક ડાઉનલોડ 

૩.સી.સી.સી.પરીક્ષાની તૈયારી માટેની હેન્ડબૂક ડાઉનલોડ
૭. ડો.બાબાસાહેબ આમ્બેડકર યુનિ.ના માન્ય કેન્દ્રોની યાદી
૮.ગુજરાત ટેકનોલોજી યુનિ.(GTU) ના માન્ય કેન્દ્રોની યાદી  
૯.નેત્રહીન અને વિકલાન્ગ કર્મચારીઓ માટે માન્ય કેન્દ્રો બાબતનો પરિપત્ર 
૧૦.સી.સી.સી.પાસ કરવા બાબતનો ૩૧.૧.૨૦૧૩ નો પરિપત્ર 
 ૧૧.સી.સી.સી.પાસ કરવાનો ૩૧.૧૨.૨૦૧૩ નો પરિપત્ર-(નીચે)
CCC Sample Paper 2014






.